Gajera Vidyabhavan Utran - Gujarati

મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ

વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે.      શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે …

મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ Read More »

માતૃભાષા દિવસ: આપણું મૂળ, આપણું ગૌરવ

       માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, …

માતૃભાષા દિવસ: આપણું મૂળ, આપણું ગૌરવ Read More »

માતૃપિતૃ પૂજન દિવસ : સંસ્કાર અને સન્માનનો ઉત્સવ

       “માતા પિતા” એ માત્ર શબ્દો નથી, તે સંસારના પ્રથમ ગુરુ, પ્રેરણાસ્ત્રોત અને જીવનના મૂળ સ્તંભ છે. ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાનના સમકક્ષ માનવામાં આવ્યા છે. તેમને પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ‘માતૃપિતૃ પૂજન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પૂજન કે આરતીનો કાર્યક્રમ નથી, તે માતા-પિતા …

માતૃપિતૃ પૂજન દિવસ : સંસ્કાર અને સન્માનનો ઉત્સવ Read More »

માતૃ-પિતૃ વંદના-2025

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા ભગવાનના સમાન ગણાય છે. શાસ્ત્રો અનુસાર, “માતા પિતા પરમ દૈવતં” અર્થાત્ માતા-પિતા જ પ્રત્યક્ષ દેવતાઓ છે. આજની યાંત્રિક જીવનશૈલીમાં જ્યારે વૃદ્ધ માતા-પિતાને અવગણવામાં આવે છે, ત્યારે માતૃ-પિતૃ પૂજનનો મહિમા વધુ મહત્વનો બને છે. માતૃ-પિતૃ પૂજન એ માતા-પિતાને શ્રદ્ધા અને પ્રેમભાવે સન્માન આપવાનો દિવસ છે. આ દિવસે સંતાનો તેમના માતા-પિતાના ચરણસ્પર્શ કરી તેમના …

માતૃ-પિતૃ વંદના-2025 Read More »

Matru Pitru Vandana: A Celebration of Love, Gratitude, and Reverence

सर्वतीर्थमयी माता, सर्वदेवमयः पिताः । मातरं पितरं तस्मात्, सर्वयलेन पूजयेत् ।। અર્થાત- માતા બધા જ તીર્થોથી યુક્ત હોય છે, એટલે કે માતામાં જ બધા તીર્થ સમાયેલાં છે. પિતા બધા દેવતાઓનું સ્વરૂપ છે. એટલે, માતા-પિતા દરેક પ્રકારે પૂજનીય છે. આપણો દેશ તહેવારોનો દેશ છે. દરેક તહેવાર તેમજ તેની ઉજવણીનું આગવું મહત્વ રહેલું છે.   પ્રેમના શુદ્ધ …

Matru Pitru Vandana: A Celebration of Love, Gratitude, and Reverence Read More »