Academic Life
વિષયના સંપૂર્ણ જ્ઞાન માટે વ્યવહારૂક શિક્ષણ
દરેક વિષયમાં જીવનલક્ષી ગુણોનો અભ્યાસ
બાળકોને ક્યાં ક્ષેત્રમાં આગળ વધુવુ તેના માર્ગદર્શન માટે સુઆયોજિત પરીક્ષા
એક આદર્શ નાગરિક બનવા માટે સારા મૂલ્યોનું સંસ્કારસિંચન
વિદ્યાર્થીઓના દરેક સવાલોનો સંતુષ્ટિપૂર્વક જવાબ આપવામાં આવે છે
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારો ઉદ્ભવે તેવું ઉમંગભર્યા વર્ગખંડ
શિસ્ત સિંચન કરવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે
શારીરિક અને માનિસક રીતે સક્ષમ બનાવી બાળકોનો સંપૂર્ણ વિકાસ