GAJERA VIDYABHAVAN, UTRAN

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Utran), Surat

Affiliation

ગજેરા ટ્રસ્ટના પ્રમુખશ્રી વસંત ગજેરા તેમજ ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના સંકલ્પને સાકાર કરવાના હેતુસર વર્ષ -૨૦૦૯ માં ઉત્રાણ વિસ્તારમાં ગજેરા વિદ્યાભવનની માન્યતા પ્રાપ્ત ક્રમાંક પ્રાથમિક/ખપશ/માન્યતા/ન.શા- ૧૨ થી પ્રાઈમરી સેક્શન તેમજ વર્ષ ૨૦૧૬ માં માન્યતા પ્રાપ્ત ક્રમાંક ૧૬/૫૮/૩૪/૨૯૩ થી માધ્યમિક વિભાગ ની શરૂઆત કરવામાં આવી હતી