GAJERA VIDYABHAVAN, UTRAN

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Utran), Surat

પ્રતિભા જન્મતી નથી
તેને કેળવવી પડે છે.

Vision

ઉત્તમ, વિકાસલક્ષી, શિષ્ટાચારયુક્ત, શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના સર્વાંગી વિકાસ સાથે સુસંસ્કારી, તેજસ્વી, યશસ્વી, તથા પ્રગતિશીલ નાગરિક બને.

Mission

ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવાર દ્વારા અભ્યાસલક્ષી શિક્ષણ સાથે બાળકોમાં રહેલ સુષુપ્તશક્તિ ના આવિર્ભાવ માટે અનેક સહ-અભ્યાસ પ્રવૃત્તિ તેમજ ક્લબ ના mission થકી vision ની સાકારતા માટેના પ્રયત્નો.

Our philosophy

ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવાર દ્વારા અભ્યાસલક્ષી શિક્ષણ સાથે બાળકોમાં રહેલ સુષુપ્તશક્તિ ના આવિર્ભાવ માટે અનેક સહ-અભ્યાસ પ્રવૃત્તિ તેમજ ક્લબ ના mission થકી vision ની સાકારતા માટેના પ્રયત્નો.