Session Information
વિદ્યાર્થીઓનો શાળા સમય
| જુ.કે.જી અને સિ.કે.જી | સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ (શનિવાર: રજા) |
|---|---|
| ધોરણ ૧ થી ૭ | બપોરે ૧૨:૩૦ થી ૫:૩૦ (શનિવાર: સવારે ૭:૧૫ થી બપોરે ૧૧:૪૫) |
| ધોરણ ૮ થી ૧૨ | સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ (શનિવાર: બપોરે ૧૨:૦૦ થી સાંજે ૪:૩૦) |
શિક્ષકોનો શાળા સમય
| જુ.કે.જી અને સિ.કે.જી | સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ (શનિવાર: રજા) |
|---|---|
| ધોરણ ૧ થી ૭ | બપોરે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ (શનિવાર: સવારે ૬:૪૫ થી બપોરે ૧:૦૦) |
| ધોરણ ૮ થી ૧૨ | સવારે ૬:૫૦ થી બપોરે ૧:૦૦ (શનિવાર: બપોરે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦) |
સેવકભાઈનો અને બહેનોનો સમય
| ધોરણ ૧ થી ૭ | બપોરે ૧૧:૦૦ થી સાંજે ૬:૩૦ (શનિવાર: સવારે ૬:૪૫ થી બપોરે ૧:૦૦) |
|---|---|
| ધોરણ ૮ થી ૧૨ | સવારે ૬:૫૦ થી બપોરે ૧:૦૦ (શનિવાર: બપોરે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦) |
આચાર્યોશ્રીને મળવાનો સમય
| જુ.કે.જી અને સિ.કે.જી | સવારે ૭:૩૦ થી ૮:૩૦ (સોમ થી શુક્ર) |
|---|---|
| ધોરણ ૧ થી ૭ | બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦ (સોમ થી શુક્ર) |
| ધોરણ ૮ થી ૧૨ | સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ (સોમ થી શુક્ર) |