AFFILIATION
Recognized by Gujarat Secondary & Higher Secondary Education Board
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
ગજેરા ટ્રસ્ટના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા તથા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના સંકલ્પને સાકાર કરવાના હેતુસર વર્ષ ૨૦૦૯ માં ઉત્રાણ વિસ્તારમાં ગજેરા વિદ્યાભવનની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાની શરૂઆત પ્રાથમિક વિભાગથી થઈ હતી અને ત્યારબાદ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ) તથા ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) વિભાગોની શરૂઆત કરવામાં આવી.
પ્રાથમિક વિભાગ : પ્રાથમિક/ખપશ/માન્યતા/ન.શા- ૧૨
માધ્યમિક વિભાગ : ૧૬/૫૮/૩૪/૨૯૭
માધ્યમિક વિભાગ : ૧૬/૫૮/૩૪/૨૯૭
School Index Number
SSC – 68.0921
School Index Number
HSC – 18.0686
GSEB