Safety and Security
Safety
આજના આ બદલાતા યુગમાં સમજે પ્રગતિની હરણફાળ ભરી છે. ત્યારે તેની સામેના દુષણો પણ એટલાજ વધી રહ્યા છે. જે સમાજ ના અન્ય સ્થળો ની જેમ શાળામાં પણ આ લાગુ પડે છે. બાળકોની સલામતી તેમજ શાળાના કોઇપણ કર્મચારી કે વસ્તુ ની સેફટી જરૂરી છે.
- તે હેતુ થી શાળા સંપૂર્ણ રીતે C.C.T.V. થી સજ્જ છે.
- વિદ્યાર્થીઓને લેવા-તેમજ મુકવા આવનાર વ્યક્તિ ની સંપૂર્ણ માહિતી શાળાના રેકોર્ડ માં લખાય છે
- વાન તેમજ રિક્ષાવાળા ના નામ –સરનામાં તેમજ ફોટોગ્રાફ સાથેની માહિતી રાખવામાં આવે છે.
- વાલીઓએ રજા લેવા માટે વાલી આઈકાર્ડ ફરજીયાત છે.
Security
શાળામાં સિક્યુરિટીગાર્ડ તેમજ વોચમેન પણ રાખવામાં આવ્યા છે. જેઓ એન્ટ્રી ગેટ તેમજ Exit ગેટ તેમજ પાર્કિંગ ની સંપૂર્ણ વ્યવસ્થા સિક્યુરીટી સંભાળે છે.