વિશ્વ ખાદ્ય દિવસ – 2023

વિશ્વ ખાદ્ય દિવસ એ 1945માં યુનાઈટેડ નેશનલ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ની તારીખની યાદમાં દર વર્ષે 16 ઓક્ટોબરે વિશ્વભરમા ઉજવવામાં આવતો આંતર રાષ્ટ્રીય દિવસ છે.

              આ દિવસ ભૂખમરો અને ખાદ્યસુરક્ષા સાથે સંબંધિત અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા વ્યાપક પણે ઉજવવામાં આવે છે જેમાં વર્લ્ડ ફુડ પ્રોગ્રામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને  ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ WfP ને 2020 માટે નો શાતિનો નોબેલ પુરસ્કાર  ભૂખ સામે   લડવા સંઘર્ષના વિસ્તારોમાં શાતિમાં યોગદાન આપવા અને યુદ્ધ અને સંઘર્ષ માટેના હથિયારના રૂપમા ભૂખમારાનો ઉપયોગ રોકવામાં અગ્રણી ભૂમિકા ભજવવામાં બદલ મળ્યો

             1981 થી વિશ્વ ખાદ્ય દિવસ એ ક્રિયા માટે જરૂરી વિસ્તારોને પ્રકાશિત કરવા અને સામાન્ય ધ્યાન આપવા માટે દર વર્ષે એક અલગ થીમ અપનાવે છે. FAO એ વર્ષગાઠની ઉજવણી અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે વર્લ્ડ ફ્રુડ ડે મેડલ જારી કરે છે.

મોટાભાગની થીમ્સ કૃષિની આસપાસ ફરે છે કારણ કે માત્ર કૃષિમાં રોકાણ શિક્ષક અને આરોગ્ય માટેના સમર્થન સાથે મળીને આ પરિસ્થિતિને ફેરવી નાખશે.

અગોલા ગ્રામીણ મહિલાઓ પર 2005મા Wfp  ની ઉજવણી કરી જયારે બુરુન્ડીમાં બીજા ઉપ- રાષ્ટ્રપતીએ ખાદ્ય ઉત્પાદન વિશે પ્રતીકાત્મક ઉદાહરણ પૂરું પાડવા માટે બટાકાનું વાવેતર ક્યું.

          પ્રજાસતાકે વિશ્વ ખાદ્ય દિવસની અનુરૂપ એક પુલનું ઉદ્ધાટન કર્યું છે. જે કૃષિ ઉત્પાદન વિસ્તારને વધુ સુલભ બનાવે છે.

            ચાડમા હજારો લોકોએ થિયેટર, ફિલ્મો , લોકનૃત્ય, પ્રોજેક્ટ સાઇટ્સની મુલાકાતો અને કૃષિ કપનીઓની મુલાકાતો સહિતની ચર્ચાઓ, પરિષદો અને પૃવૃતિઓમા હાજરી આપી છે.

         ધાનામાં ખાદ્ય અને કૃષિ મંત્રાલયે ખાદ્ય સુરક્ષા પરિષદનું આયોજન કર્યું છે. જ્યારે નામિબિયા એ રાષ્ટ્રીય મિડીયા  દ્વારા જાગૃતી અભિયાન ચલાવ્યું છે.

16 ઓક્ટોબર નોન કુકીંગ ફાયર ડે નિમિત્તે અમારી શાળામાં ધો-6 અને 7નાં વિદ્યાર્થીઓ (બોય) અને ધોરણ ૧ થી ૪ ના મમ્મીઓ માટે નોન ફાયર કુકીંગની કોમ્પીટીશન રાખેલ હતી જેમાં વિદ્યાર્થીઓએ અને મમ્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો.

      તેમાં જુદી જુદી ડીશો જેવી કે બાસ્કેટ ચાર્ટ, ફુટ સલાટ, ચાટ પૂરી મસાલા સલાડ, સેન્ડવીચ જેવી જુદી જુદી મસ્ત ચટાકેદાર વાનગીઓ બનાવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *