GAJERA VIDYABHAVAN, UTRAN

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Utran), Surat

March 2024

શહીદ દિવસ

દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો ભગતસિંહ, શિવરામ, રાજગુરુ સુખદેવે બલિદાન આપ્યા હતા. આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે “શહીદ દિવસ “ મનાવવામાં આવે છે.          જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા …

શહીદ દિવસ Read More »

સાદી ભાષામાં સ્ટાર્ટઅપ એટલે એક નવું સાહસ

       દરેક માણસ અર્થોપાર્જન બે રીતે કરે. એક તો ખાનગી કે જાહેર સંસ્થા માં નોકરી કરે અથવા પોતાનો વ્યવસાય કરે.પોતાના વ્યવસાય માં કડિયાકામ, લુહાર,સુથાર,મિકેનિકલ, રિક્ષા,ટેક્સી વગેરે દ્વારા કમાય છે. કેટલાક પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ સ્થાપે છે. એમાં નવીન સામગ્રીઓનું ઉત્પાદન કરે છે. “સ્ટાર્ટ અપ એ કંઈક નવીન કરે છે અને તે સેવા અથવા ઉત્પાદન …

સાદી ભાષામાં સ્ટાર્ટઅપ એટલે એક નવું સાહસ Read More »

વિશ્વ કવિતા દિવસ

       કવિતા સાહિત્યનુ એક રૂપ છે જેનો ઉપયોગ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ માનવ પરિસ્થિતિઓ, ઇચ્છા, સંસ્કૃતિ, દુઃખ વગેરેને વ્યક્ત કરવા માટે થાય છે. કવિતા વ્યક્તિ અને વ્યક્તિની રચનાત્મક બાજુને પકડે છે અને તેને તેના અંગત અનુભવો વ્યક્ત કરવામાં અને લયબદ્ધ રીતે અન્ય લોકોને પ્રેરણા આપવામાં મદદ કરે છે. કવિતા સંસ્કૃતિ વચ્ચેના સેતુ તરીકે …

વિશ્વ કવિતા દિવસ Read More »

E-Newsletter – Fabulous February – 2023-24

શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું આઠમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ફેબ્રુઆરી – ૨૦૨૩-૨૪ ન્યુઝ …

E-Newsletter – Fabulous February – 2023-24 Read More »