Augast Month E-News Latter 2026
Augast Month E-News Latter 2026 Read More »
“હિન્દી છે ભારતની ઓળખ, હિન્દી છે આપણા દેશનું ગૌરવ.” દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વને સમજવા માટે વિશેષ દિવસ છે. હિન્દી ભારતની મુખ્ય ભાષાઓમાંની એક છે અને દેશના વિવિધ પ્રદેશોના લોકોને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. હિન્દી દિવસ
હિન્દી દિવસની ઉજવણી Read More »
d વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને વધુ સુદૃઢ બનાવવા તથા શાળા અને વાલી વચ્ચે સેતુરૂપ સંબંધ કેળવવાના હેતુથી તા. ૧૨/૦૯/૨૦૨૬, શનિવારના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની અભ્યાસલક્ષી પ્રગતિ અંગે વાલીઓ સાથે ચર્ચા કરવી, તેમની શૈક્ષણિક જરૂરિયાતો સમજવી તેમજ શાળામાં લેવામાં આવેલી સાપ્તાહિક કસોટીની
શાળા અને વાલીનો સંવાદ, બાળકના વિકાસનો આધાર Read More »
અમારી શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં શિક્ષક દિનની ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી. શિક્ષક દિન આવે એટલે વિદ્યાર્થીઓમાં પહેલેથી જ કંઈક નવું કરવાની ઉત્સુકતા જોવા મળતી હતી. આ દિવસ અમારા માટે ખાસ હતો, કારણ કે આ દિવસે અમે અમારા શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર
શિક્ષક દિનની ઉજવણી Read More »
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. ભારતના મહાન હોકી ખેલાડી અને ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી નિમિત્તે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસ દેશના મહાન રમતવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ,
રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી Read More »
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્ત્વ છે. દરેક તહેવાર આપણને કોઈને કોઈ સુંદર સંદેશ અને જીવનમૂલ્ય શીખવે છે. આવો જ એક પવિત્ર અને લાગણીસભર તહેવાર એટલે રક્ષાબંધન. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને પરસ્પર રક્ષણની ભાવનાને ઉજાગર કરતો આ તહેવાર અમારી શાળામાં પણ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. રક્ષાબંધન નિમિત્તે અમારી શાળા
રક્ષાબંધન – પ્રેમ, લાગણી અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર Read More »