GAJERA VIDYABHAVAN, UTRAN

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Utran), Surat

April 2024

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… 

“તમારા જીવનના પરિણામો તમે નક્કી કરેલા ધોરણો પ્રતિબિંબ કરે છે.” માતાપિતાની સક્રિય ભાગીદારી બાળકના શૈક્ષણિક પ્રભાવમાં મોટા પ્રમાણમાં પરિવર્તન લાવે છે. માતાપિતા, ઘર અને શાળા બાળકની પ્રગતિ માટે સીધી જવાબદાર છે. આથી, માતાપિતા અને શિક્ષક વચ્ચે મજબૂત પુલ વિકસાવવો જરૂરી છે. બાળકની પ્રત્યેક ક્ષણ તેમનું ભાવિ નક્કી કરે છે. બાળકોને બૌદ્ધિક,આધ્યાત્મિક તેમજ પુસ્તકીય જ્ઞાન સાથે …

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS…  Read More »

કસરત બનાવે નિરોગી

व्यायामात् लभते स्वास्थ्य दीर्घायुष्यं बलं सुखं । आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सवॉर्थसाधनम् ॥ કસરત એટલે કે શરીરને આપવામાં આવતો વ્યાયામ, શરીર કસવાની ક્રિયા. ગુજરાતી બારાખડીમાં પહેલા કસરતનો ‘ ક ‘ આવી પછી તંદુરસ્તીનો ‘ત’ આવે અને પછી સુખનો ‘સ’ આવે આનો અર્થ ‘કસરત કરો, શારીરિક અને માનસિક તંદુરસ્તી મેળવો અને આજીવન સુખી થાઓ.           તંદુરસ્તી એટલે …

કસરત બનાવે નિરોગી Read More »

શાળાના નવા સત્રની શરૂઆત

       શાળા જીવન તેના જીવનમાં અતિ મહત્વનું એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથુ, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણાં જીવન મૂલ્યોનું શિક્ષણ તેને મળતુ હોય છે. જ્ઞાન સત્રનાં આરંભના ત્રણ ચાર દિવસના અનુભવોથી બાળકના રૂટીંગ જીવનમાં બદલાવ જોવા મળતો હોય છે. શાળા એ એવી જગ્યા છે જ્યાં યુવાનો શિક્ષિત અને તૈયાર પુખ્ત બનવા …

શાળાના નવા સત્રની શરૂઆત Read More »

માર્ગદર્શન સેમીનાર

        આજરોજ તા. ૧૨/૦૪/૨૦૨૪ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે એક સુંદર મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં શાળાના ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અતિથિ વિશેષ તરીકે શ્રી જ્યોતીરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કે જેઓ માલીબા યુનિવર્સિટીમાં …

માર્ગદર્શન સેમીનાર Read More »