February 2024

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ – ૨૦૨૪

        28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમન ( C. V. Raman) ના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે ઊજવાય છે. ભૌતિક શાસ્ત્રી સી.વી. રમન દ્વારા મહાન શોધ ” રમન ઈફેક્ટ” ની પુષ્ટિ 28 ફેબ્રઆરી 1928ના દિવસે કરવામાં આવી. આ […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ – ૨૦૨૪ Read More »

Science Fiesta: Igniting Curiosity, Inspiring Tomorrow!

વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ વિષય છે. તમે તેમાં જેટલા ઊંડે જશો તેટલી વધુ મજા અને ઉત્સુકતા વધશે.૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રામનના પિતાજી ચંદ્રશેખર પણ

Science Fiesta: Igniting Curiosity, Inspiring Tomorrow! Read More »

Healthy Lifestyle Week

આરોગ્યએ વાસ્તવિક સંપત્તિ છે. સ્વસ્થ વ્યક્તિ પોતાના માટે, તેના પરિવાર માટે અને તેના સમુદાયની સંપત્તિ છે. આરોગ્યએ એક એવી દિશા છે કે જેના પર માણસનું સમગ્ર વ્યક્તિત્વ અને તેની સુખાકારી નિર્ભર છે.  આરોગ્યની જાળવણી માટે ખોરાક, સ્વચ્છતા, વ્યાયામ, આરામ અને રોગ સામે રક્ષણ અંગે શરીરની કાળજી જરૂરી છે. બાળકો સ્વાસ્થ્ય અંગે સભાનતા કેળવે એ હેતુ

Healthy Lifestyle Week Read More »

વાલી મિટિંગ –ફેબ્રુઆરી, ૨૦૨૪

        “શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખે”.         શિક્ષણ એ એક ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી મનાવે જાતે જ શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. સમાજની તે અનિવાર્ય જરૂરિયાત છે. શિક્ષણ એ બાળકોના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે.

વાલી મિટિંગ –ફેબ્રુઆરી, ૨૦૨૪ Read More »

Sports Meet 2024

       રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે. વિવિધ રમતોમાં નિયમિતપણે ભાગ લેવો વિવિધ રોગોને અટકાવે છે અને તંદુરસ્ત હાડકાં, કાર્યક્ષમ હૃદય અને ફેફસાના કાર્યોમાં સુધારો કરે છે વિકસતા બાળકો માટે, તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે તેમના શૈક્ષણિક

Sports Meet 2024 Read More »

શ્રુતલેખન સ્પર્ધા – ૨૦૨૩-૨૪

શ્રુતલેખન – મૂલ્યવાન ભાષા શીખવાની પદ્ધતિ. શ્રુતલેખન એ બાળકની જોડણી શીખવવા માટે એક ઉત્તમ સાધન છે. શ્રુતલેખનનો ઉપયોગ વર્ષોથી ભાષાના શિક્ષણમાં કરવામાં આવે છે. શ્રુતલેખન મૂળભૂત વાક્ય રચનાઓ અને શબ્દભંડોળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શબ્દભંડોળ અને વ્યાકરણની સમજ અને જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે શ્રુતલેખન અસરકારક અને રસપ્રદ માધ્યમ છે. ‘શ્રુત’ એટલે સાંભળવું. શ્રુતલેખન એટલે

શ્રુતલેખન સ્પર્ધા – ૨૦૨૩-૨૪ Read More »