ગણોની વ્યવસ્થા એક વાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી એ આપણી સર્જનપ્રક્રીયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી !
ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે
સમાજની દીકરીઓને બંધારણમાં તેમને કેટલા હક મળેલા છે તે અંગે ખબર જ નથી.”
“જો તેમને પોતાનાં હક અંગે જાણકારી પણ છે તો તેઓ હક માટે લડવા હિંમત કરીને આગળ આવતી નથી.”
“બંધારણમાં મહિલા અને પુરુષ બન્નેને એકસમાન અધિકાર મળ્યા છે. પણ સમાજમાં મહિલાને એકસમાન અધિકાર મળતા નથી.”
ભારતના બંધારણ પર દુનિયાના વિવિધ દેશોના બંધારણની અસરો જોવા મળે છે, પરંતુ તે સાથે તેમાં ભારતની પરંપરાઓ, વિવિધતા અને જરૂરિયાતો વિશે વિચારણા કર્યા બાદ વિવિધ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણની તે વિશિષ્ટતા છે.
ભારતનું બંધારણ દેશને બિનસાંપ્રદાયિક રાજ્ય ઘોષિત કરે છે. બિનસાંપ્રદાયિક એટલે ધર્મનિરપેક્ષ રાજ્ય. ભારતમાં રાજ્યનો કોઈ માન્ય કે સ્વીકૃત ધર્મ નથી. દેશના લોકો દ્વારા સ્વીકારવામાં આવેલા વિવિધ ધર્મોને રાજ્ય દ્વારા સમાન ગણવામાં આવે છે. વળી ધર્મને કારણે જાહેર સ્થળો યા નોકરીઓમાં કોઈ ભેદભાવ દર્શાવવામાં આવતો નથી; નાગરિક-નાગરિક વચ્ચે પણ ભેદભાવ દર્શાવવામાં આવતો નથી.
સ્વતંત્ર ભારતના શાસનતંત્રના પાયારૂપ નિયમો. ઈ. સ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયા પછીના લગભગ સાડા ત્રણ સૈકાના વિદેશી પ્રભાવ બાદ ભારત સ્વતંત્ર રાજ્ય બનવાની દિશામાં વેગથી આગળ વધી રહ્યું હતું. આ સદીઓ દરમિયાન આર્થિક શોષણ, રાજકીય દમન અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને પડકારવાની શરૂઆત થઈ અને તે પડકાર ‘ભારતીય રાષ્ટ્રીય આંદોલનની ગૌરવગાથા’ બની રહે.