રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી
દર વર્ષ 22 ડિસેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજન (Srinivasa Ramanujan) ના અવલોકન અને તેમના મહત્વના યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના વિશ્વમાં અમુલ્ય યોગદાન આપીને તેમને સમગ્ર વિશ્વમાં વિખ્યાત કરી દીધું. તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “Maths …