Teachers Training Program
આજરોજ તા. 15/11/2024, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શાળાના શિક્ષકો માટે શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્તારગામ અને ઉત્રાણ શાળા બ્રાંચના માધ્યમિક અને ઉ. માધ્યમિક વિભાગના શિક્ષકો હાજર રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમ ડો. હિનાબેન ઓઝા (આચાર્ય – શેઠ સી.ડી.બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ, સુરત) દ્વારા લેવા માં આવ્યો હતો. …