M.U.N., Eco Innovation Activity & Seminar – Coding & Programming
ગજેરા વિદ્યાભવન હંમેશા બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે ત્યારે આવા ઉમદા હેતુથી મેકર્સ ડે અંતર્ગત MUN નું વિદ્યાર્થી મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં UNGA કમિટીમાં વિવિધ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો કોઈ પણ દેશનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકાય, આવા ઉદ્દેશ્યથી શાળાના એજ્યુકેશનલ કો-ઓર્ડીનેટરશ્રી, આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ અને …
M.U.N., Eco Innovation Activity & Seminar – Coding & Programming Read More »