ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન – ૨૦૨૪
વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણી જીવનશૈલી પર ઊંડી અસર કરી છે. ડગલે ને પગલે આપણે વિજ્ઞાનનો ઉપયોગકરીએ છીએ. વિજ્ઞાનની વિવિધ શોધોએ એવી પ્રગતિઓ લાવી છે જેણે આપણા જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે. જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું …