Mindful Moment
આજના સ્પર્ધાત્મક અને વ્યસ્ત જીવનમાં આજે દરેક વિદ્યાર્થી જયારે શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે કઈ રીતે તે પ્રાણાયામ ઘ્વારા માનસિક રીતે તંદુરસ્ત બની અભ્યાસમાં એકાગ્રતા કેળવી શકે અને સારૂ પરિણામ પ્રાપ્ત કરી શકે તે માટે, તા.8/10/2024 ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે “Plant a smile” અંતર્ગત વિદ્યાર્થીઓના …