Gajera Vidyabhavan Utran - Gujarati

E-Newsletter – Marvelous March – 2024-25

શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું નવમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા માર્ચ – ૨૦૨૪-૨૫ ન્યુઝ

E-Newsletter – Marvelous March – 2024-25 Read More »

વાર્ષિક પરીક્ષા: સફળતા તરફનો માર્ગ

વાર્ષિક પરીક્ષા પરીક્ષાઓ અને મુશ્કેલીઓ જીવનનો છે એક ભાગ, પરંતુ તેઓને જે કરે પાર તે બને  મજબૂત અને સમજદાર , એ જ સાચા વિદ્યાર્થી ના છે ગુણ….   પરીક્ષા એટલે કોઈપણ કઠિન કાર્યની સામે ઝઝુમવું, સફળતાના શિખરોને આંબવા જે પ્રયત્નો કરીએ તે પરીક્ષામાં હારજીત નું મહત્વ એટલે સફળતા નો આંક.  “એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો

વાર્ષિક પરીક્ષા: સફળતા તરફનો માર્ગ Read More »

Annual Prize Distribution: Honoring Excellence and Achievement

“ઇનામ વિતરણ એ માત્ર એક સમારોહ નહીં, પણ મહેનત અને પ્રતિભાનું સન્માન છે.”   ઇનામ વિતરણ એ બાળકોના સારા વર્તનને પ્રોત્સાહિત કરવાનો અને સ્પર્ધાત્મક ભાવના કેળવવાનો એક માર્ગ છે. આ જ કારણ છે કે અમે દર વર્ષે બાળકોને પ્રોત્સાહિત કરવા આવા પ્રસંગનું આયોજન કરીએ છે અને આ પ્રસંગનું આયોજન કરવાનો અમને ખૂબ જ આનંદ અને

Annual Prize Distribution: Honoring Excellence and Achievement Read More »

વિશ્વ વન દિવસ: પ્રકૃતિ પ્રત્યેના સ્નેહનો ઉત્સવ

     વિશ્વભરના લોકો દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરે છે. આ દિવસનો હેતુ લોકોમાં જંગલો અને તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો, પૃથ્વી પરના જીવન ચક્રને સંતુલિત કરવા માટે જંગલોના મૂલ્યો, મહત્વ અને યોગદાન વિશે સમુદાયોમાં જનજાગૃતિ લાવવાનો છે.      1971 માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ની કોન્ફરન્સના 16મા સત્રમાં “વિશ્વ વનીકરણ

વિશ્વ વન દિવસ: પ્રકૃતિ પ્રત્યેના સ્નેહનો ઉત્સવ Read More »