Gajera Vidyabhavan Utran - Gujarati

રાષ્ટ્રીય રમતગમત દિવસ

       2012થી દર વર્ષે 29મી ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં આ દિવસે દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદનો જન્મ થયો હતો. મેજર ધ્યાનચંદને ‘હોકીના જાદુગર’ કહેવામાં આવે છે. તેમની 22 વર્ષની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કરનાર મહાન ખેલાડીને યાદ કરવા માટે, ભારત સરકારે 2012 થી તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રમત દિવસ …

રાષ્ટ્રીય રમતગમત દિવસ Read More »

વિશ્વ સંસ્કૃત દિવસ

      વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે.આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો અને મંત્રોમાં જોઈ શકાય છે, તેથી, તેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત ભાષા અનેક …

વિશ્વ સંસ્કૃત દિવસ Read More »

જન્માષ્ટમી

       જન્માષ્ટમી એ હિંદુઓનો સૌથી પ્રખ્યાત અને મુખ્ય તહેવાર છે જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર, વિશ્વના રક્ષક ભગવાન કૃષ્ણને સમર્પિત છે. જન્માષ્ટમીને શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર પર દરેકનો ફેવરિટ કન્હૈયા ના આશીર્વાદ …

જન્માષ્ટમી Read More »

વિશ્વ ફોટોગ્રાફી દિવસ

       બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસનો ઘડતર કરતી શાળા એટલે ગજેરા વિદ્યાભવન જે હંમેશા બાળકોને નવું નવું શીખવાની પ્રેરણા આપે છે ત્યારે 19 ઓગસ્ટ ના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શાળાના શિક્ષક શ્રી જેનીશભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ ડોબરીયા દ્વારા બાળકોને ફોટોગ્રાફીનું મહત્વ અને ફોટોગ્રાફી કેવી રીતે કરાય તેના વિશે સવિશેષ સેમિનાર દ્વારા માહિતી …

વિશ્વ ફોટોગ્રાફી દિવસ Read More »

રક્ષાબંધન (બળેવ)

       ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. જ્યારે …

રક્ષાબંધન (બળેવ) Read More »

દેશભક્તિ ગીત સ્પર્ધા

       દેશ પ્રત્યે ભક્તિ રજૂ કરવાના બે જ દિવસો આવે છે 15 મી ઓગષ્ટ જ્યારે આપણે અંગ્રેજોના રૂપકમાં માનવભક્ષી જીવના બંધનની સાકળ તોડીને સ્વતંત્ર થયા હતા અને 26 મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ નક્કી થયું હતું… પછી દૈનિક પોતાના દરેક પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. આપણું ભવિષ્ય એટલે કે ફૂલ રૂપક બાળકોમાં દેશભક્તિ …

દેશભક્તિ ગીત સ્પર્ધા Read More »