September Month E-Newsletter – 2024
September Month E-Newsletter – 2024 Read More »
શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અથવા ‘રાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આ દિવસે
શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું ચોથું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા સપ્ટેમ્બર – ૨૦૨૪-૨૫ ન્યુઝ
E-Newsletter – Superb September – 2024-25 Read More »
સુનિતા મેકર્સ સ્પેસ : બાળકોના સર્વાંગીવિકાસ અને તેમની ક્ષમતા ઉજાગર કરતું મંચ. બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાના હેતુ સહ સુનિતા મેકર્સ સ્પેસ MAKERS DAY અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. “PLANT A SMILE” એ એક સરળ ખ્યાલ છે જે દયા અને સકારાત્મકતા ફેલાવવા પર ભાર મૂકે
PLANT A SMILE CAMPAIGN : 2024-25 Read More »
‘PLANT A SMILE’ અભિયાન હેઠળ પર્યાવરણીય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, આનંદ, વ્યક્તિગત વૃદ્ધિ અને આત્મ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવરાત્રીના દસ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૦૭/૧૦/૨૦૨૪ને પાંચમાં દિવસે વિદ્યાર્થીની ઓ માટે સેલ્ફ ડિફેન્સ (આત્મ સંરક્ષણ) ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દેશમાં
Seminar : Self Defence Program Read More »