શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનું શસ્ત્ર
” શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખે પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે.” શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે. કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. યુગોથી માનવે જાતે જ શિક્ષણનું […]
શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનું શસ્ત્ર Read More »