Gajera Vidyabhavan Utran - Gujarati

દિવડા ડેકોરેશન અને તોરણ મેકિંગ સ્પર્ધા ૨૦૨૩

       શિક્ષણ એટલે બાળકોનો સર્વાંગી વિકાસ. વિધાર્થીઓ ભણતા ગણતા સાથે સાથે વિવિધ પ્રકારની કેળવણીની પ્રવૃતિઓમાં ભાગ લઈ પોતાની વ્યક્તિગત કળાને રજુ કરવા પ્રોત્સાહિત થાય તે માટે ગજેરા વિદ્યાભવન સતત પ્રયત્નશીલ રહે છે. આવી જ પ્રવુતિઓ બાળકોને પોતાના જીવનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા કેળવવામાં મદદરૂપ થાય છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધતાસભર તહેવારો આપણા જીવનમાં આનંદ, …

દિવડા ડેકોરેશન અને તોરણ મેકિંગ સ્પર્ધા ૨૦૨૩ Read More »

વર્લ્ડ વેગન ડે – ૨૦૨૩

World Vegetarian Day always remember that food is not only about taste but also about healthy living; one choice can impact your whole life.            વિશ્વ શાકાહારી દિવસની ઉજવણીની શરૂઆત 1 નવેમ્બર 1994 ના રોજ કરવામાં આવી હતી. વેગનનો ગુજરાતીમાં અર્થ શાકાહારી થાય છે પરતું એવા શાકાહારી કે જે શાકાહારી આહાર  તરીકે છોડ માંથી …

વર્લ્ડ વેગન ડે – ૨૦૨૩ Read More »

શૈક્ષણિક પ્રવાસ – સ્વરાજ આશ્રમ, બારડોલી

       વિશાળ વાચન, ઊંડું મનન, સંતોનો સમાગમ વગેરે પરિબળો માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્ત્વનું પરિબળ છે. કાકાસાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ’’ પ્રકૃતિ , શિલ્પ – સ્થાપત્ય, સમાજજીવન વગેરે વિશે અનેક …

શૈક્ષણિક પ્રવાસ – સ્વરાજ આશ્રમ, બારડોલી Read More »

સરદાર પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ

થોડું વધુ સરદાર પટેલ વિશે        ચરોતર પ્રદેશ નામે ઓળખાતો ખેડા જીલ્લો કે જેને ફાર્બસે, “ઉત્તમ ખેતી અને રમ્ય વૃક્ષરાજથી દીપતો રમણીય પ્રદેશ” કહ્યો છે. તો જેમ્સ કેમ્પબેલે જેને“સમૃદ્ધ, સુડોળ અને સુઘડ પ્રદેશ” તરીકે વર્ણવેલ છે. એવા ભારતખંડના બગીચા  જેવો ચરોતર પ્રદેશ જેના ખેડા જીલ્લાના નાનકડા ગામ કરમસદમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ …

સરદાર પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ Read More »

વાલી મિટિંગ – ઓક્ટોબર ૨૦૨૩

જીવનનું સાચુકલું શિક્ષણ આપતું ત્રિવેણી સંગમ એટલે વિદ્યાર્થી – શિક્ષક અને વાલી આ ત્રણેય સ્વસ્થ સમાજના પાયા છે.        શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે …

વાલી મિટિંગ – ઓક્ટોબર ૨૦૨૩ Read More »

વાલી મિટિંગ – ઓક્ટોબર (ઓપન હાઉસ)

सर्वद्रव्येषु विद्यैव द्रव्यमाहुरनुत्तम l आहार्यत्वादानर्ध्यत्वादक्षयत्वाच्च सर्वदा ||           જગત પર વિદ્યમાન સર્વ પ્રકારના દ્રવ્યોમાં વિદ્યારૂપી દ્રવ્ય જ સર્વોત્તમ  છે; કારણકે તે કોઈથી હરિ શકાતું નથી, તેનું મૂલ્ય થઇ શકતું નથી અને તેનો કદી નાશ કે હાનિ થતાં નથી.                  શિક્ષણ એ એક સેતુ છે જે પેઢીઓને જોડે છે, ભૂતકાળના શાણપણને સાચવે છે, વર્તમાનની નવીનતાઓને અપનાવે …

વાલી મિટિંગ – ઓક્ટોબર (ઓપન હાઉસ) Read More »