Gajera Vidyabhavan Utran - Gujarati

વાલી મીટીંગ : ફેબ્રુઆરી ૨૦૨૫

       વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં શાળાનો  મહત્વનો ભાગ હોય છે. વિદ્યાર્થી શાળામાં નવા – નવા પાઠ શીખે છે તેમજ વિવિધ પ્રકારની ઈત્તર પ્રવુંતિઓમાં ભાગ લઇ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે અને આ કાર્યમાં શાળા તેમજ શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને ઉપાચાર્યશ્રીઓ તેમજ અન્ય કર્મચારીઓનો પણ સાથ સહકાર હોય છે આવી રીતે અનેક પ્રવૃત્તિઓ દ્વારા …

વાલી મીટીંગ : ફેબ્રુઆરી ૨૦૨૫ Read More »

વાલી શિક્ષણ સમન્વય-૨૦૨૫

” શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિ ઓનો મુકાબલો કરવાની શક્તિ.” શિક્ષક અને સડક બંને સરખા પોતે ત્યાંના ત્યાં જ રહે છે પણ બીજા અનેકને મંઝિલ સુધી પહોંચાડે છે. કેળવણી સમાજના ઘડતર નો પાયો છે આ ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે શિક્ષકનો સમાજ આગવું  સ્થાન અને કર્તવ્ય છે. જ્યારે શિક્ષણની પણ બે બાજુઓ  છે  એક બુદ્ધિનો …

વાલી શિક્ષણ સમન્વય-૨૦૨૫ Read More »

વાર્ષિક રમતોત્સવ 2024-25

શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો. તારીખ : 07/02/2025ને શુક્રવારના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1400થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ વાર્ષિક રમતોત્સવ અમારી શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના માર્ગદર્શનમાં, શ્રી કિશોરભાઈ પટેલ (નેશનલ ફૂટબોલ ખેલાડી અને …

વાર્ષિક રમતોત્સવ 2024-25 Read More »

યુનિયન બજેટ 2025-26: વિદ્યાર્થીઓ માટે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ

       યુનિયન બજેટ એ માત્ર સત્તાવાર દસ્તાવેજ ન હોય, પરંતુ તે આપણા દેશના મંત્રીઓ, નીતિનિર્માતાઓ અને જનતા વચ્ચે સાંજમેળ સેતુ તરીકે કાર્ય કરે છે. 2025-26ના બજેટ પર થતી ચર્ચાઓ અને વિવાદોથી માત્ર સરકારના નીતિગત નિર્ણયોને જ નહીં, પરંતુ અમે સાથે મળીને એક દ્રષ્ટિ બનાવી શકાય છે, જે દેશના વિવિધ વર્ગોના લાભ માટે કામ …

યુનિયન બજેટ 2025-26: વિદ્યાર્થીઓ માટે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ Read More »

વિશ્વ કેન્સર દિવસ

       દર વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી, રોગની અસરો અને રોકવાના ઉપાયો વિશે લોકોને જાણકારી આપવી, તથા રોગથી પીડિત લોકોને સહારો અને આશા આપવી છે. ગુજરાત અને ભારતમાં કેન્સરના દરમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સ્તન કેન્સર, મુખનળીનો કેન્સર, ગર્ભાશયનો કેન્સર, અને …

વિશ્વ કેન્સર દિવસ Read More »