સ્વચ્છતા અભિયાન જાગૃતિ ૨૦૨૩
કોઈપણ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર માટે સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વનું છે. તે માટે વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા પણ એટલી જ અગત્યની છે. ઘરના રાચરચીલાથી લઈ આપણી કાયમી સગવડ પૂરું પાડતા ઘણા બધા જાહેર સ્થળોની જાળવણી દરેક નાગરિકની ફરજ છે. દરેક જાહેર સ્થળના પદાધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ …