વિશ્વ નદી દિવસ – ૨૦૨૩
નદી એ એવો વહેતો પ્રવાહ છે કે જે માત્ર ખેતી માટે જ નહીં પરંતુ કોઈપણ સંસ્કૃતિના વિકાસમાં પણ મદદ કરે છે. પ્રાચીન કાળથી માનવી નદીને દેવી-દેવતાઓના રૂપમાં પૂજતો આવ્યો છે. આપણે એ પણ જાણીએ છીએ કે આપણા દેશમાં એવા ઘણા ઋષિઓ થયા છે જેમણે નદીના કિનારે કઠોર તપ કરીને આધ્યાત્મિકતા અને …