Celebrating the festival of Freedom
૧૯૪૭ માં ૧૫ મી ઓગસ્ટનો દિવસ ભારતના સુવર્ણ ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ તે દિવસ છે જ્યારે ભારતને ૨૦૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વ્હાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ એ આપણા દેશનો જન્મદિવસ છે. …