હિંદ છોડો આંદોલન
8 August 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો’ નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને ‘હિન્દ છોડો’ નું એલાન આપ્યું. ભારત છોડો એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને તેનાથી અંગ્રેજો સમજી ગયા કે હવે …