રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ
આજે 2 – ડિસેમ્બરના રોજ અમારી શાળા શ્રીમતી એસ .એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સરસ રીતે પ્રદૂષણ નિયંત્રણ […]
રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ Read More »