વિશ્વ છાયાંકન દિવસ – ૨૦૨૩
એક સમય હતો જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા દર વર્ષે 19 ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમેરા હતા. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા …