આજનો અપેક્ષિત યુવાન (આંતરરાષ્ટ્રીય યુવા દિવસ)
આજરોજ તારીખ ૧૨/૦૮/૨૦૨૩, શનિવારના રોજ “આંતરરાષ્ટ્રીય યુવા દિવસ” અંતર્ગત “આજનો અપેક્ષિત યુવાન” વિષય પર શાળામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હાર્દિકભાઈ દેસાઈ (B.TECH.CIVIL), IIT GUWAHATI જેઓ MELZO.COM જે 3D …