Gajera Vidyabhavan Utran - Gujarati

“વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો સંબંધસેતુ”

शिक्षा बदलाव लाती है भटकाती नही । शिक्षा समृद्धि बढ़ाती है बेरोजगारी नही । शिक्षा समाधान का नाम जरुर है अभाव का नही ।        વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના […]

“વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો સંબંધસેતુ” Read More »

વાલી મિટિંગ : જુન ૨૦૨૫

       ગજેરા વિદ્યાભવનમાં આજ રોજ તા. ૨૧/૦૬/૨૦૨૫, શનિવારના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પ્રથમ વાલી મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, વર્તન, વ્યવહાર   સર્વાંગિણી વિકાસ અંગે ચર્ચા થઈ. બાળકના વાંચન, લેખન, હોમવર્કની આદતો તથા વર્ગમાં તેના આચરણ અંગે

વાલી મિટિંગ : જુન ૨૦૨૫ Read More »

વિશ્વ યોગ દિવસ

     દર વર્ષે ૨૧મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ પર લોકો યોગના મહત્ત્વ અને લાભને ઉજવે છે. યોગ આપણને માત્ર બીમારીઓથી દૂર નથી રાખતો, પણ જીવનના દરેક ક્ષેત્રમાં સમતુલા અને શાંતિ આપે છે. યોગ એ જીવનશૈલી છે – સ્વસ્થ શરીર, નિરોગી મન અને સંતુલિત આત્માનું દર્શન. યોગ એ

વિશ્વ યોગ દિવસ Read More »

વર્લ્ડ મ્યુઝિક ડે : સંગીતનો ઉત્સવ

       દર વર્ષે 21મી જૂનના રોજ વર્લ્ડ મ્યુઝિક ડે (World Music Day) ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં સંગીતપ્રેમીઓ માટે ખુબ જ ખાસ હોય છે. વર્લ્ડ મ્યુઝિક ડે એ એવો દિવસ છે જ્યાં લોકો સંગીત દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરે છે. નાનાંથી મોટાં શહેરોમાં આ દિવસે મફત કોન્સર્ટ, જાહેર રણગાંધી સંગીત કાર્યક્રમો

વર્લ્ડ મ્યુઝિક ડે : સંગીતનો ઉત્સવ Read More »

Father’s Day

       દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે Father’s Day ઉજવવામાં આવે છે. આ દિવસ પિતાને સમર્પિત છે. આ દિવસ અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ દ્વારા પિતા માટે Card making તેમજ Letter writing ની કોમ્પિટિશન રાખવામાં આવી હતી તે અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ કાર્ડ મેકિંગમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પિતા પ્રત્યેની

Father’s Day Read More »