વાલી મિટિંગ – જુન,૨૦૨૩
“શિક્ષણ માનવની આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થથી બનાવે છે.” શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિસ્થિતિ શિક્ષણને વ્યાપક રીતે પ્રભાવિત કરે છે .તેથી શિક્ષણની સાર્વજનિક પરિભાષા કરવી અઘરી છે. બીજી બાજુ માનવીય ઘટક પણ સતત પરિવર્તનશીલ છે. શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કાર્ય છે. એકાગ્રતા અને કેન્દ્રીકરણ પદ્ધતિ છે. શિક્ષક […]
વાલી મિટિંગ – જુન,૨૦૨૩ Read More »





