હૃદયના ધબકાર અને સંસ્કૃતિનો અરીસો
” જે ભાષામાં માનું સ્મિત સંભળાય અને પિતાનો “
‘ દર વર્ષે 21 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ‘ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર એક તારીખ નથી પણ આપણી અસ્મિતા અને મૂળિયા સાથે જોડાવાનો એક ઉત્સવ છે.
શા માટે ઉજવાય છે આ દિવસ ?
આ દિવસની શરૂઆત પાછળ એક સંઘર્ષનો ઇતિહાસ છે. ૧૯૫૨ માં ઢાકા (બાંગ્લાદેશ)માં પોતાની માતૃભાષા બાંગલાના અસ્તિત્વ માટે લડતા વિદ્યાર્થીઓએ બલિદાન આપ્યું હતું.તેમની યાદમાં યુનેસ્કોએ ૧૯૯૯માં આ દિવસની જાહેરાત કરી જેનો મુખ્ય હેતુ વિશ્વની વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિક વિવિધતાને બચાવવાનો છે.