Gajera Vidyabhavan Utran - Gujarati

શિક્ષણ, શિસ્ત અને કસોટીના પરિણામો અંગે વાલી-શિક્ષક સંવાદ

શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માત્ર વર્ગખંડમાં શિક્ષણ આપવું પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ, શિસ્ત, વર્તન, નિયમિતતા અને અભ્યાસની ટેવ અંગે શાળા અને વાલી વચ્ચે સતત સંવાદ હોવો પણ એટલો જ જરૂરી છે. આ હેતુને ધ્યાનમાં રાખીને શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણ, શિસ્ત તથા લેવાયેલી સાપ્તાહિક કસોટી અને યુનિટ ટેસ્ટના પેપરના સંદર્ભે *વાલી-શિક્ષક સંવાદ*નું આયોજન કરવામાં […]

શિક્ષણ, શિસ્ત અને કસોટીના પરિણામો અંગે વાલી-શિક્ષક સંવાદ Read More »

દેશભક્તિ નૃત્ય સ્પર્ધા

શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માટે સુંદર અને ઉત્સાહસભર દેશભક્તિ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસના પાવન અવસરને યાદગાર બનાવવા માટે યોજાયેલી આ સ્પર્ધામાં નાનાં ભૂલકાંઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની લાગણી

દેશભક્તિ નૃત્ય સ્પર્ધા Read More »

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ

     તા. 24 જૂન 2026 ના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને નવા શૈક્ષણિક સત્ર 2026-27 અંગે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવાનો તથા શાળા

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ Read More »

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનાર

     શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે તા. 29 જૂન 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ (International Day Against Drug Abuse and Illicit Trafficking) નિમિત્તે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ઉત્રાણ પોલીસના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો.      સેમિનાર દરમિયાન પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનાર Read More »