August 2023

વિશ્વ જળ સપ્તાહ – ૨૦૨૩

      આજે વિશ્વ સામે સૌથી મોટો પડકાર કોઈ હોય તો તે ‘પાણી’ છે. આજે દુનિયામાં ઘણાં દેશો અને પ્રદેશો એવાં છે જ્યાં પીવા માટેનું પાણી પણ પુરતું નથી. આથી પાણીને લગતી સમસ્યા કોઈ એક પ્રદેશ પુરતી નથી, પરંતુ આ સમસ્યા અને તેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આથી જ પાણીની આ તમામ […]

વિશ્વ જળ સપ્તાહ – ૨૦૨૩ Read More »

રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩

આરતી ની થાળી હું સજાવું, કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું, તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી  પ્રાર્થના હું સદા કરું.                         ભારત તહેવારોનો દેશ છે.તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ.તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેન

રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩ Read More »

નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૩

छोटी सी मुसीबत से जो घबरा जाए वो अनाड़ी होता है| हार को भी सामने देखकर जो लड़ जाए वह खिलाड़ी होता है||          શું તમે જાણો છો કે શા માટે નેશનલ સ્પોર્ટ્સ ડે માત્ર 29 ઓગસ્ટે જ ઉજવવામાં આવે છે? જો નહીં તો આજે અમે તમને નેશનલ સ્પોર્ટ્સ ડે સાથે જોડાયેલા ઇતિહાસ વિશે

નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૩ Read More »

રક્ષાબંધન ૨૦૨૩

       દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખડીનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો સાથે બહેન ભાઇ પાસેથી પોતાની રક્ષાનું વચન લે

રક્ષાબંધન ૨૦૨૩ Read More »

National Sports Day – 2023-24

“स्वस्थं मनः स्वस्थशरीरे निवसति”। શારીરિક રીતે ફિટ રહેવું આજકાલ સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની જાતને શારીરિક રીતે ફિટ રાખવા માંગે છે. શારીરિક રીતે ફિટ રહેવા માટે લોકો વિવિધ પ્રકારની રમતો રમે છે.  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના મામલામાં ભારત ક્યારેય પાછળ નથી. ભારતે હંમેશા તેની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું છે

National Sports Day – 2023-24 Read More »

Sports Day 2023

ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદના જન્મ દિનને સ્પોર્ટસ ડે તરીકે ઉજવાય છે        આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન (તેમની આત્મકથા અનુસાર) ૫૭૦ ગોલ કર્યા

Sports Day 2023 Read More »