August 2023

આંતરશાળા ભજન સ્પર્ધામાં શાળાનું ગૌરવ

       તા. 26/08/2023 ને શનિવારે 1.00 pm થી 4.30pm દરમ્યાન એલ. પી. સવાણી રીવર સાઇડ, ડભોલી, સુરત શાળા ખાતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ભજન સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં લગભગ અંદાજીત 20 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરા મા. અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ ભાગ …

આંતરશાળા ભજન સ્પર્ધામાં શાળાનું ગૌરવ Read More »

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS…

“शिक्षा शिक्षकाणां, प्रेरितबालानां, उत्साहीनां अभिभावकानां च उच्चापेक्षाणां प्रति साझीकृतप्रतिबद्धता अस्ति।” “શિક્ષણ એ શિક્ષકો, બાળકો અને માતાપિતાની ઉચ્ચ અપેક્ષાઓ માટે સહિયારી પ્રતિબદ્ધતા છે.” વાલીમીટીંગ એટલે શિક્ષણમાં બાળકના વિકાસ અને વૃદ્ધિનો પરિણામનો દિવસ.  માતા-પિતા અને શિક્ષકોએ એક  સાથે મળીને બાળક માટે શ્રેષ્ઠ  શીખવાનું વાતાવરણ બનાવી , શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક સુખાકારીને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે શિક્ષકો અને …

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… Read More »

રાખી મેલા – ૨૦૨૩

      સ્થાનિક બજારોનું સ્વરૂપ, લોકરુચિ, ગ્રાહકોની અપેક્ષાઓ તથા આકાંક્ષાઓ કેવી હોય તેમજ ગ્રાહક સાથેના સામાન્ય વ્યવહાર વગેરે શ્રેષ્ઠ વ્યાપારની મુખ્ય લાક્ષણિકતાઓ હોય તે સ્વાભાવિક છે. દેશનાં જુદાં જુદાં મહાનગરોમાં આવા વ્યાપારિક મેળાનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે. જાહેર જીવનમાં આ પ્રકારના વ્યાપાર કેવી રીતે કરી શકાય તે માટે શાળામાં ‘રાખી ફેર’ નું …

રાખી મેલા – ૨૦૨૩ Read More »

વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩

       તા. 26/08/2023 ને શનિવારે શાળામાં સત્ર-1 દરમ્યાન થયેલી UNIT-1 પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય 12:00 થી 3:00 નો રાખવામાં આવ્યો હતો.        વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પરીક્ષાના પરિણામલક્ષી  શૈક્ષણિક અને વિષય પરામર્શ …

વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩ Read More »

વાલી મીટીંગ_રાખી મેલા

દરેક માબાપ ઇચ્છે છે કે એમનું બાળક ભણે-ગણે, સારી કેળવણી મેળવે, મોટું થતાં યોગ્ય વ્યવસાય કરી સમૃદ્ધ અને સંતુષ્ટ જીવન જીવે. દરેક બાળકના મનમાં પણ, જેમજેમ સમજણ વિકસતી જાય તેમતેમ, આવું જ કોઇ સ્વપ્ન આકાર પામતું હોય છે. શિક્ષકો અને સમાજ પણ એમજ ઇચ્છે છે. મૂળભૂત રીતે શિક્ષણનું મહત્વ માબાપ, બાળક, શિક્ષક, સમાજ સૌ સ્વીકારે …

વાલી મીટીંગ_રાખી મેલા Read More »

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day)

       ર વર્ષે ૧૯ ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમરો થતુ હતું. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા. પણ …

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day) Read More »