આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં શાળાનું ગૌરવ
તા. 20/08/2023 ને રવિવારે 9.00am થી 12.45pm દરમ્યાન જહાંગીરાબાદ, સુરતની REDIANT INTERNATIONAL SCHOOL માં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં બે વિભાગ મળી લગભગ અંદાજીત 30 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરામા અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ …