વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા
વિશ્વની પ્રાચીનતમ ભાષા એટલે સંસ્કૃત ભાષા. એવું ગૌરવવંતુ સ્થાન સંસ્કૃત ભાષા મેળવે છે. સંસ્કૃત ભાષા એ દેવવાણી છે. આ સંસ્કૃત દેવવાણીનું સ્વરૂપ અનેક દ્રષ્ટિકોણ અનુસાર અનેક રીતે અવલોકી શકાય તેમ છે. સંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત કરેલું.’ પ્રત્યેક ભાષા પોતાનું આગવું સ્થાન ધરાવે છે આમ છતાં ભારતીય ભાષાઓની જનની તેમજ ભારતીય ભાષાઓનું …