World Heart Day
કવિઓની ભાષામા દિલની વાત જેટલી ઋજુતાથી પ્રગટ થઈ શકે છે મૅડિકલ ભાષામાં તે હૃદયની કાર્યપ્રણાલી એટલી જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં ગરીબ હોય કે શ્રીમંત, પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલીમાં અનેકાનેક પરિવર્તનો થયા છે. જીવનમાં આનંદ અને ઉલ્લાસની કમી થઈ રહી છે તો સાથે સાથે તણાવ, ગુસ્સો, ભય, વિવાદ જેવા નકારાત્મક પરિબળો જીવન પર …