September 2023

જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી–૨૦૨૩

      જન્માષ્ટમી પર્વ એટલે આનંદ, હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. સદીઓથી આપણી આ આપણે આ પરંપરા અનુસાર ભગવાનની ભક્તિ તહેવારની ઉજવણી કરતા આવ્યા છીએ. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જુદી જુદી રીતે થતી હોય છે.       જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે ૧૨ વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો …

જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી–૨૦૨૩ Read More »

Krishna Janmotsav : A Devine Celebration

मन्दं हसन्तं प्रभया लसन्तं जनस्य चितं सततं हरन्तं | वेणुं नितान्तं मधु वाद्यन्तं बालं मुकुन्दं मनसा स्मरामि || “જેનું હાસ્ય સુક્ષ્મ છે, જે ચમકથી ઝગમગતું હોય છે, જે હંમેશા લોકોનાં મનને આકર્ષિત કરે છે અને જે મધુર વાંસળી વગાડે છે, હું ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છુ.” ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ (અથવા …

Krishna Janmotsav : A Devine Celebration Read More »

પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩

બાળકને કોળીયો સોનાનો આપો, પણ નજર બાજની રાખો. . . .          બાળક એ ભગવાનના આપેલ આશીર્વાદ છે .બાળકોએ આવતીકાલના નાગરિક છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે.          બાળકોના બાળ વિકાસને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં આજરોજ પેરેન્ટિંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા એકેડેમિક …

પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩ Read More »

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩

“શિક્ષક દિનની ઉજવણી શિક્ષક એ સફળતાની ચાવી છે, અને ઉજ્જવળ ભવિષ્યનું દ્વારે છે.”               શિક્ષકદિન 5 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સંવાદક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક …

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩ Read More »

Teachers Day : Honouring Patience,Hardwork and Dedication

શિસ્ત, ક્ષમા, કર્મ આ જડીબુટ્ટીથી ઘુટી જીવનને નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક…!!! શિક્ષકદિન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ ને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ૨૭ વાર નોબેલ પુરસ્કાર માટે સન્માનીત કરવામાં …

Teachers Day : Honouring Patience,Hardwork and Dedication Read More »