શૈક્ષણિક પ્રવાસ – સ્વરાજ આશ્રમ, બારડોલી
વિશાળ વાચન, ઊંડું મનન, સંતોનો સમાગમ વગેરે પરિબળો માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્ત્વનું પરિબળ છે. કાકાસાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ’’ પ્રકૃતિ , શિલ્પ – સ્થાપત્ય, સમાજજીવન વગેરે વિશે અનેક …