શિક્ષક તાલીમ
જેની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા હોય શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે. તેઓ નવી પેઢીઓને વધુ સારી દુનિયા બનાવવા માટે શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડે છે.જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર ઔલાવી શકાય છે.શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે.શિક્ષકે […]