Eco Friendly Diwali Celebration
દીપો નો આ પાવન તહેવાર,આપને માટે લાવે ખુશીઓ હજાર, લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,અમારી શુભકામનાઓ કરો સ્વીકાર, શુભ દિપાવલી દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે. તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે, દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે.દિવાળી એ દેશ માટે જ નહીં પરંતુ […]
Eco Friendly Diwali Celebration Read More »