રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા
ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા, છત્તીસગઢની ચોકપુરાના તથા આંધ્ર પ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે આજના મૉડર્ન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઑપ્શન આવી ગયા છે, પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી છે. …
રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા Read More »