December 2023

Kidathon 2.0: A Journey of Tiny Steps towards Holistic Development

ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બાળકો માટે ‘કિડેથોન’નું ભવ્ય આયોજન થયું. ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રી કુ.કિંજલબેન ચુનીભાઈ ગજેરા, શ્રી દિનેશ કદમ (ડી.એસ.ઓ., વડોદરા), ડૉ.અર્પિત દુધવાલા (મેડીકલ ઓફિસર, નાના વરાછા હેલ્થ સેન્ટર) સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. તારીખ ૨૪/૧૨/૨૦૨૩ને રવિવારે સવારે ૬ થી ૯ કલાક દરમિયાન ઉત્રાણ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે કતારગામ અને ઉત્રાણ શાળાના વિદ્યાર્થીઓ અને …

Kidathon 2.0: A Journey of Tiny Steps towards Holistic Development Read More »

Christmas Celebration – 2023

“આવી નાતાલ, રૂડી આવી નાતાલ, બાળકોને ગમતી આવી નાતાલ, આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની ચલો ઉજવીએ કરી મિજબાની.” ભારતીયોની એ વિશેષતા છે કે દેશમાં કોઈ પણ ધર્મના મુખ્ય તહેવારો હોય, બધા લોકો આનંદ-ઉલ્લાસ સાથે હળીમળીને ઉજવે છે.નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે, જેનો અર્થ મોટો અથવા મહત્ત્વનો દિવસ એવો થાય છે. આજે ૨૫ ડિસેમ્બરે ભગવાન …

Christmas Celebration – 2023 Read More »

Good Governance Day – 2023

દેશના મહત્વના દિવસોની યાદીમાં એક મહત્વપૂર્ણ દિવસ 25 ડિસેમ્બર છે, જેને સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારીજીના જન્મદિવસ પર જ આવે છે, વાસ્તવમાં આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય તેમની જન્મ તારીખ પર તેમને વિશેષ ઓળખ આપીને તેમનું સન્માન કરવાનો છે. વર્ષ 2014 માં, આ દિવસની સ્થાપના લોકોને …

Good Governance Day – 2023 Read More »

રાષ્ટ્રીય કિસાન દિવસ

  “પ્રભુએ છાંટી વરસાદની વાછટ ને આજ મારા ખેડુને હરખની હેલી રે, હાલો રૂડા બળદીયા જોડો જી આજ મારા ખેડુને વાવણી કરવા જાવુ રે……”                             અંધારી રાતે સુનશાન ખેતમાં કડકડતી ઠંડીમાં રાત્રે બે વાગ્યે મૃત્યુનો ભય રાખ્યા વગર જે નીકળે તેને જ કહેવાય “ખેડૂત ” .              ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ અને ગ્રામીણ સમૃદ્ધિમાં નોંધપાત્ર …

રાષ્ટ્રીય કિસાન દિવસ Read More »

National Farmer’s Day

ભારત કૃષિ-પ્રધાન દેશ છે. દેશની એંસી ટકા જનતા કૃષિ પર નિર્ભર છે. દેશના મોટાભાગના ઉદ્યોગ-ધંધા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત દેશનો અન્નદાતા તેમજ પાલનકર્તા છે. ખેડૂત દેશનો સાચ્ચો નાગરિક છે. તે બીજાઓની ભલાઈ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે. તે દેશનો ભાગ્યવિધાતા છે. ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે …

National Farmer’s Day Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસ

Without mathematics, there’s nothing you can do. Everything around you is mathematics. Everything around you is numbers.          ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી હતા તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887 માં કોઈમ્બતુરના ઇરોડ નામના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કોમલતામલ અને પિતાનું નામ શ્રી નિવાસ  અયંગર હતું. રામાનુજનના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મનમોહન …

રાષ્ટ્રીય ગણિત દિવસ Read More »