December 2023

Role Model Day 2023

તા. ૧૩/૧૨/૨૦૨૩, બુધવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમની કાલી ઘેલી ભાષામાં પોતાના વિષયોને ધ્યાનમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પોતાના જીવનના આદર્શૉ વિશે જણાવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ,મહાત્મા ગાંધી જેવા લોકો વ્યવહારિક જીવન અને તેમની રહેણીકરણી વિશે વાત કરવામાં આવી હતી. તેમજ દેશદાઝને લગતી વાતો કરવામાં આવી હતી.તેમજ પોતે પોતાના […]

Role Model Day 2023 Read More »

Educator Training Program

“પહેલું સુખ તે જાતે નર્યા” આ ગુજરાતી કહેવતને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન- ઉત્રાણમાં શિક્ષકો માટે પોસ્ચરલ  અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો પોતાને તંદુરસ્ત રાખી શકે તેમજ બાળકોમાં જાગૃતતા લાવી શકે તે માટે આચાર્યશ્રી દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારના મુખ્ય વક્તા શ્રી ડોક્ટર અમીષાબેન લીંબાણી એ પોસ્ચરલ વિશે જાણકારી આપી

Educator Training Program Read More »

માનવ અધિકાર દિવસ-2023

આખા વિશ્વમાં દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ માનવ અધિકારોની વિશ્વ ઘોષણા જાહેર કરીને પ્રથમ વખત માનવ અધિકારની વાત કરી હતી. જોકે સત્તાવાર રીતે આદિવસની જાહેરાત 1950માં કરવામાં આવી હતી. એસેમ્બલીએ આ દિવસે ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ ઉજવવા માટે તમામ દેશોને આમંત્રિત કર્યા

માનવ અધિકાર દિવસ-2023 Read More »

માનવ અધિકાર દિન

     વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી વર્ષ 2023 માટેની થીમ છે: “ભવિષ્યમાં માનવ અધિકારોની સંસ્કૃતિને એકીકૃત અને ટકાવી રાખવી”. સૌ પ્રથમ વાર વર્ષ 1948 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી તેની યાદમાં આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઊજવણી કરવામાં આવે છે.        માનવ અધિકાર દિવસની ઔપચારિક શરૂઆત 1950

માનવ અધિકાર દિન Read More »

POSTURAL AWARENESS WORKSHOP

       તારીખ 9 ડિસેમ્બર 2023 ના રોજ શ્રીમતી એસ .એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા,  ઉત્રાણ ખાતે શાળાના શિક્ષકો માટે SUKAAYA PHYSIO CARE તરફથી ડૉ.અમીષાબેન લીંબાણી દ્વારા POSTURAL  AWARENESS WORKSHOP રાખવામાં આવ્યો હતો જેમાં તેઓ દ્વારા શિક્ષકમિત્રોને પોતાના દિનભરના કાર્ય દરમિયાન જેટલો પણ સમય મળે એ સમયમાં કેવી રીતે બેસવું- ઊભા રહેવું

POSTURAL AWARENESS WORKSHOP Read More »

પરીક્ષાના યોદ્ધા

       તારીખ ૭/૧૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનાર યોદ્ધા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવેલ હતું જેમના મુખ્ય વક્તા શ્રી રાહુલભાઈ ભુવા

પરીક્ષાના યોદ્ધા Read More »