January 2024

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… 

“શિક્ષણ એ શિક્ષકો, પ્રેરિત વિદ્યાર્થીઓ અને ઉત્સાહી માતા-પિતા વચ્ચેની ઉચ્ચ અપેક્ષાઓ સાથેની સહિયારી પ્રતિબદ્ધતા છે.” શિક્ષણ એ બાળકના વિકાસ અને વૃદ્ધિનો પરિણામી તબક્કો છે.  માતા-પિતા અને શિક્ષકોએ એક  સાથે મળીને  બાળક માટે શ્રેષ્ઠ  શીખવાનું વાતાવરણ બનાવી , શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક સુખાકારીને પ્રોત્સાહન આપવું જોઈએ. જ્યારે બાળકના માતા-પિતા અને શિક્ષકો સારી રીતે જોડાયેલા હોય ત્યારે …

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS…  Read More »

વાલી સંવાદ – શિક્ષણ જીવનની તૈયારી

“શિક્ષણ જીવનની તૈયારી નથી, જીવન જ શિક્ષણ છે.તેથી શિક્ષણ જીવનને પરિવર્તન શીલ રાખે છે.”              માનવી એક સામાજિક પ્રાણી છે અને તેને સામાજિક બનાવવાનું કામ સમાજની સાથે શિક્ષણ પણ કરે છે .આ રીતે જોઈએ તો સમાજમાં પરિવર્તનનું કામ શિક્ષણનું છે તેથી સમાજમાં પરિવર્તન થતું રહે છે.           શિક્ષણ બાળકમાં રહેલી વિશેષતાઓને ખીલવવાનું કાર્ય છે. એટલે …

વાલી સંવાદ – શિક્ષણ જીવનની તૈયારી Read More »

પ્રજાસત્તાક દિનની ઉજવણી

“મનમાં સ્વતંત્રતા , શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ  અને હદય માં વિશ્વાસ ચાલો પ્રજા સત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ “        ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે. આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે જેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે.  26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને આ તહેવાર …

પ્રજાસત્તાક દિનની ઉજવણી Read More »

રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day)

       ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.   …

રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) Read More »

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી

      આજનો૨૨ જાન્યુઆરી,૨૦૨૪ને સોમવારનો દિવસ ભારત દેશના તમામ નાગરીકો માટે દેવ દિવાળી સમાન છે. ૫૦૦ વર્ષના લાંબા સઘર્ષ પછી દેશમાં ફરી ઈતિહાસ લખાય રહ્યો છે અને મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ ફરી અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે અયોધ્યામાં ભવ્ય શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.  દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન …

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી Read More »

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી

       અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે  શાળા કક્ષાએ  ભારતીય સંસ્કૃતિ સભ્યતાથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે શ્રીરામ અને તેમના જીવન ચયન સંદર્ભે વિવિધ સ્પર્ધાઓનું અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે 16/01/2024 …

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી Read More »