વાલી મિટિંગ : જાન્યુઆરી ૨૦૨૪
તા. ૨૦/૦૧/૨૦૨૪ ને શનિવારે શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય બપોરે ૧૨:૦૦ થી ૨:૩૦ નો રાખવામાં આવ્યો હતો. વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે UNIT TEST – 2 ની ઉત્તરવહીઓ બતાવવામાં આવી હતી. જેમાં નીચે જણાવેલ આગામી …