વિશ્વ હાસ્ય દિવસ
એક નાનકડું હાસ્ય વિચારો માં ડુબેલા માનવનું ટેન્શન હળવું કરે છે. જીવનમાં હાસ્યનું મહત્વ હવે સર્વત્ર સ્વીકારાયું છે.સારી રીતે આનંદ સાથે જીવન જીવવા માટે હાસ્યએ એક જરૂરી અંગ છે. મનુષ્યના જીવનમાં સુખ અને દુ:ખ તો આવ્યા જ કરતાં હોય છે.સુખમાં છકી જવાનું નથી તો દુઃખમાં ભાંગી પણ પડવાનું નથી. હાસ્ય એક એવું …